Forms

આપને આહ્વાન છે સાશન રક્ષા અભિયાનમાં જોડાવવાનુ....
*જો આપ સિધ્દ્રહસ્ત લેખક હો તો.... આપની તેજાબી લેખન શક્તિ દ્રારા અમારે ઘણી છુપી સુરંગો લોકસમક્ષ રજુ કરીને રક્ષા ધર્મ ની ચિનગારી પ્રગટાવવી છે ....
* જો આપ પ્રભાવશાળી વક્તૃત્વશક્તિ ધરાવતા હો તો....
તમારા આગ ઝરતા વક્તવ્યોથી લોકોમા પ્રકાશધર્મ નો પ્રકાશ ફેલાવવ છે.
* જો આપની પાસે સંપત્તિ નુ બળ હોય તો ....
આપના દાનના પ્રવાહથી અમારે ધર્મના તે તે અંગોને ફરીથી ખડકની જેમ અડગ કરવા છે....
* જો આપની પાસે ચીત્રકલા હોય તો..
આપની શક્તિ દ્વારા શાસ્ત્રોમા સંગ્રહિત અનેક જૈન શાશનના છુપા રહસ્યોને જગતમા પ્રદર્શિત કરવા છે...
આપની કોઇપણ અસાધારણ શક્તિ ભલે પછી તે...
અભિનયશક્તિ હોય...દિગ્દર્શનશક્તિ હોય કે આયોજનશક્તિ હોય ...બધા ને સાશન રક્ષા અભિયાન માં જોડી શકીએ છીએ, માત્ર જરૂર છે... સાશન પ્રત્યેની સંકલ્પબધ્તા, સમર્પણતા ,કર્તવ્યનિશ્ઠા કે સાહસિકતાની...
જેમને શાસન ના કાર્યો મ રસ પડતો હોય અને તે સબંધી માર્ગદર્શન અથવા જ્ઞાન લેવાની ઈચ્છા ધરાવતા હોય તે આમા જોડાઈ શકે છે.